Connect Gujarat

You Searched For "જામનગર"

જામનગર : રૂ. 1 કરોડના ખર્ચે અતિ જૂની સરકારી લાયબ્રેરીનું કરાશે આધુનિકરણ…

10 March 2023 8:05 AM GMT
જામનગરના લાખોટા તળાવે આવેલ અતિ જૂની સરકારી લાયબ્રેરીનું રૂપિયા 1 કરોડના ખર્ચે આધુનિકરણ કરવામાં આવશે,

જામનગર : ગુરુનાનક જયંતિની ઉજવણીના ભાગરૂપે શીખ સમાજ દ્વારા પ્રભાતફેરી યોજાય...

3 Nov 2022 10:18 AM GMT
ગુરુનાનક જયંતિ સુધી શીખ સમાજ દ્વારા ગુરુદ્વારા ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર: ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા દિવાળીના પર્વની કરાય અનોખી રીતે ઉજવણી

25 Oct 2022 8:10 AM GMT
ધર્મેન્દ્રસિંહ જાડેજા પોતાની સાદગી માટે હરહમેશ જાણીતા છે ત્યારે તેઓએ પોતાના પરિવાર સાથે વૃધ્ધાશ્રમ અને અંધાશ્રમમાં દિવાળીની ઉજવણી કરી હતી

જામનગર : દિવાળી નિમિત્તે મૈત્રી લેડિઝ ક્લબ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાય, રંગોળી પ્રદર્શનનું પણ આયોજન

24 Oct 2022 9:25 AM GMT
યુવતીઓએ ચિરોડી કલરમાંથી અલગ અલગ પ્રકારની રંગોળીઓ બનાવી પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા

જામનગર : નાના બાળકોની બાપ્પા પ્રત્યે અપાર શ્રદ્ધા, માટીની પ્રતિમાના સ્થાપન સાથે ગણપતિ પંડાલ બનાવ્યો...

4 Sep 2022 7:14 AM GMT
દેશભરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર રીતભાત અને શણગાર દ્વારા ભગવાન ગણેશની વિવિધ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે

જામનગર : લાડુ આરોગવા માટેની અનોખી સ્પર્ધા, જુઓ "ઓપન સૌરાષ્ટ્ર લાડુ" સ્પર્ધામાં કોણ બન્યું વિજેતા..!

31 Aug 2022 12:51 PM GMT
ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ આરોગવાની ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક પુરુષ 12 લાડુ અને મહિલા 9 લાડુ આરોગી વિજેતા થયા

જામનગર : અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ યોજનાનો કૃષિમંત્રીના હસ્તે શુભારંભ

5 Aug 2022 1:00 PM GMT
રૂ. ૩૫૦૦ લાખના ખર્ચે વિકસાવવામાં આવેલ અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિ શરૂ કરાય છે

જામનગર : સોયલ ગામે વંદે ગુજરાત વિકાસયાત્રા નિમિત્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ-પ્રમાણપત્ર એનાયત કરાયા

22 July 2022 9:56 AM GMT
ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત રાજ્યભરમાં ઠેર ઠેર વંદે ગુજરાત વિકાસયાત્રા પહોચી રહી છે,

જામનગર : કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં CBC મશીનનું લોકાર્પણ કરાયું...

6 Jun 2022 10:31 AM GMT
જામનગર જિલ્લાના અનેક આરોગ્ય કેન્દ્રોમાં રૂપિયા ૫૩ લાખ ૪૩ હજારના ખર્ચે ૩૯ CBC મશીનો વિકસાવવામાં આવ્યા છે.

જામનગર : "માટી બચાવો અભિયાન" હેઠળ જનજાગૃતિ લાવવા સદગુરુનો પ્રયાસ, રાજવી પરિવારે કર્યું સ્વાગત

30 May 2022 1:46 PM GMT
જામ સાહેબ દ્વારા ખાસ દુનિયાની એકમાત્ર વિન્ટેજ મરસિડિસ કાર સાથે સ્ટેટ રાજવીની 3 અન્ય વિન્ટેજ કારનો કાફલો તેમના સ્વાગત માટે મુકાયો હતો.

જામનગર : લાખોટા મ્યુઝિયમ ખાતે International Museum Day ની ઉજવણી કરાઇ, 2 હજારથી વધુ લોકો દર મહિને સંગ્રહાલયની મુલાકાતે

18 May 2022 12:55 PM GMT
આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય નો ઉદેશ લોકોમાં જાગૃતિ લાવવાનો છે કે સંગ્રહાલયો સાંસ્કૃતિક વારસાના આદાન પ્રદાન માટે એક મહત્વનું માધ્યમ છે..

જામનગર : 'ગુજસીટોક' પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું, કરોડોની મિલકત જપ્ત કરાઇ

29 April 2022 11:41 AM GMT
જામનગરની જયંત કો-ઓપરેટીવ સોસાયટીમાં યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાના પ્લોટને જપ્ત કરવાની પોલીસે કાર્યવાહી કરી છે.