ભરૂચ: વાગરાના વસ્તી ખંડાલી ગામે જુગાર રમતા 7 જુગારી ઝડપાયા, રૂ.14 હજારનો મુદ્દામાલ જપ્ત
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 12 હજાર મળી કુલ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 12 હજાર મળી કુલ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
બોરિદ્રા ગામ જવાના માર્ગની બાજુમાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે. તેવી પોલીસને બાતમી મળી હતી
પોલીસે સ્થળ પરથી રોકડા 11 હજાર અને 5 મોબાઈલ ફોન મળી કુલ 24 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૧ હજાર અને એક ફોન તેમજ એકટીવા મળી કુલ ૫૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
બાવળિયાની આડમાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા 5 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 10 મોબાઈલ ફોન 2 બાઈક મળી કુલ રૂપિયા 1.98 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો