ભરૂચ: તવરા ગામ નજીક 2 ટ્રક સામસામે ભટકાય, ટ્રકચાલકોનો આબાદ બચાવ
તવરા ગામ નજીક બે ટ્રક સામસામે ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના બનાવમાં ટ્રક ચાલકોનો આબાદ બચાવ થયો હતો જો કે અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા
તવરા ગામ નજીક બે ટ્રક સામસામે ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના બનાવમાં ટ્રક ચાલકોનો આબાદ બચાવ થયો હતો જો કે અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તેમજ તવરા ગાયત્રી પરિવારના સાથ સહકારથી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 27 જેટલા દંપતીઓએ ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિ અર્પણ કરી
જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી.ગામલોકોએ જાણ કરતા વનવિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું.
તવરા ગામે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી પાંચ દેવી મંદિર કે જેમાં ખોડીયાર માતાજી,મહાકાળી માતાજી,સિંધવાઈ માતાજી,મેલડી માતાજી,મોગલ માતાજી આમ આ એક જ મંદિરમાં પાંચ માતાજી એક સાથે જ બિરાજમાન છે.
તવરા ગામને ગેસ લાઇનનું જોડાણ નહી આપવામાં આવતા ગામજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
જુના તવરા ગામના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન ઝેડ.જે.પટેલ હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું
Care & Cure™ Gynaec & Fertility Hospital નો તવરાના સહજાનંદ રિવરવ્યું કોમ્પલેક્ષ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો