ભરૂચ:અહો આશ્ચર્ય! માત્ર છ વર્ષના બાળકની પવન શલીલા માઁ નર્મદાની સાહસિક પરિક્રમા
નર્મદાની પરિક્રમા કરતા એક બાળક અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતો. દાદા-દાદી સાથે શાળામાં રજા મેળવી 6 વર્ષનો બાળક માઁ નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. યાત્રા કઠિન છે
નર્મદાની પરિક્રમા કરતા એક બાળક અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતો. દાદા-દાદી સાથે શાળામાં રજા મેળવી 6 વર્ષનો બાળક માઁ નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. યાત્રા કઠિન છે
નર્મદા વિશ્વની એક માત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. દર વર્ષે 3 લાખથી વધારે શ્રધ્ધાળુઓ મધ્યપ્રદેશમાં આવેલાં મા નર્મદાના ઉદગમ સ્થાનથી નર્મદાની અતિ કઠિન ગણાતી પરિક્રમાનો પગપાળા પ્રારંભ કરે છે.
જન્મોજન્મના પાપોથી મુક્તિ આપતી પરિક્રમાનો મહિમા અનેરો રહ્યો છે,ત્યારે આ પ્રસંગે મહંત હરિગીરી બાપુએ અન્નક્ષેત્રોના સેવાભાવીઓ તેમજ ભાવિકોને શુભેચ્છા પાઠવી
ત્રણેય પરિક્રમાવાસીઓએ 27 ઓક્ટોબર 2022ના રોજથી આ પરિક્રમાનો ઓમકારેશ્વરથી પ્રારંભ કર્યો હતો