ભરૂચ: ઝઘડિયા જરોઇ ગામની આધેડ મહિલાનો ખેતરમાંથી મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
મહિલાના પુત્ર સહિત અન્ય ઇસમોએ સ્થળ પર આવીને જોતા શેરડીના ખેતરમાં આ મહિલા પડેલ હતી
મહિલાના પુત્ર સહિત અન્ય ઇસમોએ સ્થળ પર આવીને જોતા શેરડીના ખેતરમાં આ મહિલા પડેલ હતી
ભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર એન. રાવે કુલ 250 કીમી સાયકલીગ માત્ર 13 કલાકમા પૂર્ણ કર્યુ
અમદાવાદના વેપારીની ગાડીના કાંચ તોડી ડીકીમાં મુકેલ રોકડા ૧ લાખ અને દસ્તાવેજોની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા
સમસ્ત હિન્દૂ સમાજ માટે મોંઘવારીમાં સામાજિક સંદેશ સમાન આ સમૂહ લગ્નોત્સવને આવકારી નવયુગલોને આશીર્વાદ સાથે દાતાઓ તરફથી કન્યા દાનની સરવાણી પણ કરાઈ હતી.
પાછળથી આવેલ અજાણ્યા ઇસમેં મહિલાના ગળામાં સોનાના પેન્ડલ સાથેની ચેઈન રૂપિયા ૫૦ હજારની તોડીને ભાગી રહ્યો હતો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર થતાં જ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારના કાર્યક્રમને તેજ બનાવ્યો છે
રાણા પરીવાર દ્વારા 16 માં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.