ભરૂચ : AAP દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરાયો, કહ્યું બિસ્માર સરકારી શાળાના ફોટો અમને શેર કરો...
આમ આદમી પાર્ટી દ્વારા ખાસ વ્હોટ્સએપ નં. 9512040404 જાહેર કરાયો બિસ્માર શાળાના ફોટો-વિડીયો શેર કરવા અપીલ
આમ આદમી પાર્ટી દ્વારા ખાસ વ્હોટ્સએપ નં. 9512040404 જાહેર કરાયો બિસ્માર શાળાના ફોટો-વિડીયો શેર કરવા અપીલ
જેટકો કંપની દ્વારા ખાલી પડેલી જગ્યા પર નવી ભરતી ન કરાતા કર્મચારીઓ પર કામનું ભારણ વધી જવા પામ્યું છે
૬૦ જેટલા લોકોને અચાનક છૂટા કરી દેવાતા કર્મચારીઓની હાલત કફોડી બનતા કર્મચારીઓએ હાથમાં કટોરા લઈ પ્રતિકાત્મક રીતે ભીખ માંગી વિરોધ વ્યક્ત કર્યો હતો
આંગણવાડી વર્કરો અને મુખ્ય સેવિકાઓને નોટીસો અને ધમકાવવાનું યથાવત રહેતા આંગણવાડી વર્કરોમાં રોષ ફાટી નીકળ્યો છે
રાજસ્થામાં ગર્ભવતી મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજતા સ્થાનિકોએ મહિલા તબીબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
નેત્રંગમાં 367 ગેરકાયદેસર દબાણો કરવાનો મામલો સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ ખાતે લીધી મુલાકાત
ઓસારા ખાતે આવેલ મહાકાળી માતાજીના મંદિર દર મંગળવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે.