સુરેન્દ્રનગર : પેપરમીલમાં ભીષણ આગને પગલે નાસભાગ,આર્મીની પણ લેવામાં આવી મદદ
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ નજીક પેટસન પેપર મીલમાં શનિવાર 22મી માર્ચના રોજ બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી.
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ નજીક પેટસન પેપર મીલમાં શનિવાર 22મી માર્ચના રોજ બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી.
શુક્રવારે આગ લાગવાના કારણે લંડનનું હીથ્રો એરપોર્ટ ઓછામાં ઓછા 24 કલાક માટે બંધ રહ્યું હતું. એરપોર્ટ નજીક આવેલા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
જૂનાગઢના મધુરમ બાયપાસ પર મંગળવારે રાત્રે એક ગંભીર દુર્ઘટના બની હતી. એક XUV કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી.જોકે સર્જાયેલી ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો.
ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ જે જે ફોર્મ નામની કંપનીના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી,ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર મેળવાયો
જાનમાં આવેલી કારમાં શોર્ટ સર્કિટના કારણે કારના નીચેના ભાગે અચાનક ધુમાડો નીકળ્યો હતો
વીઆઈપીના ડેલામાં અમન ઈલેક્ટ્રીક નામના ડેલાની બહાર ફટાકડાને લીધે વિકરાળ આગનો બનાવ સામે આવ્યો