Connect Gujarat

You Searched For "મહાશિવરાત્રી"

મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે નૂતન ધ્વજારોહણ કરાયું...

8 March 2024 7:33 AM GMT
મહાશિવરાત્રીના પર્વે ભગવાન શિવજી જાણે નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ સાથે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી

અંકલેશ્વર : મહાશિવરાત્રી નિમિત્તે 11 ફૂટ ઊંચા નંદી પર નીકળશે શિવ પરિવારની શાહી સવારી...

6 March 2024 7:18 AM GMT
14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શાહી સવારી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર...

અમદાવાદ : મહાશિવરાત્રીના પાવન પર્વે કરો વિશ્વેશ્વર મહાદેવના દર્શન, તમે પણ અનુભવશો ધન્યતા...

18 Feb 2023 11:37 AM GMT
વિશ્વેશ્વર મહાદેવ મંદિર તેમજ શિવલિંગને ફૂલોથી શણગારવામાં આવતા શિવભક્તોમાં પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું

જામનગર : ધારાસભ્ય રિવાબા જાડેજાએ મહાશિવરાત્રી પર્વે ભગવાન શિવજીના પૂજન-દર્શનનો લ્હાવો લીધો…

18 Feb 2023 11:07 AM GMT
મહાશિવરાત્રિ નિમિતે ભગવાન શિવજી નું વહેલી સવારે શાસ્ત્રોકત વિધિવત પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું..

ગીર સોમનાથ : મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવ મંદિરે છલકાયો શિવભક્તોનો માનવ મહાસાગર

18 Feb 2023 8:38 AM GMT
જીવના શિવ સાથે મિલન કરાવતા પર્વ મહાશિવરાત્રી નિમિત્તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મહાદેવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી

ભરૂચ : કંબોઇમાં મહાશિવરાત્રીનો ભરાયો મેળો, સમુદ્રના પાણીથી આપમેળે થાય છે અભિષેક

18 Feb 2023 8:32 AM GMT
સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે..

મહાશિવરાત્રીના પાવન પર્વે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

18 Feb 2023 7:12 AM GMT
શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ દેવાધિદેવ મહાદેવને દૂધ જળ,બિલ્વપત્ર અને કાળા તલ અર્પણ કર્યા હતા.