ભરૂચ: પ્લેન ક્રેશની દુર્ઘટનાના મૃતકોને કોંગ્રેસ-મુસ્લિમ સમાજના આગેવાનો શ્રદ્ધાંજલિ અર્પણ કરી
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકો પ્રત્યે સમગ્ર દેશમાં શોકનો માહોલ છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકો પ્રત્યે સમગ્ર દેશમાં શોકનો માહોલ છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
ઈસ્લામ ધર્મના પ્રમુખ તહેવારો પૈકી એક ઈદ-ઉલ-અજહા એટલે કે, બકરી ઈદનો તહેવાર હોય છે. આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવતું હોવાથી આ પર્વને કુરબાનીના પર્વ તરીકે ઓળખવામાં આવે છે.
બકરી ઇદ નિમિતે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી.ઇસ્લામ ધર્મના પવિત્ર બકરી ઇદના પર્વની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.
અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં વક્ફ સુધારા અધિનિયમ 2025 ની બે મહત્વપૂર્ણ જોગવાઈઓ પર આગામી સુનાવણી સુધી સ્ટે મૂક્યો છે.