વડોદરા:100થી વધુ કાર ભાડે લીધા બાદ ફરાર થયેલો ગુનેગાર પોલીસને નથી મળતો,પણ વધુ કાર 13 કબ્જે કરી !
ક્રાઈમ બ્રાન્ચે 7 કાર કબજે કરી હતી.મનીષ હસોરા અને સુરતના કામરેજ ખાતે રહેતા દીપક રૈયાણીને શોધવા પોલીસની ટીમો દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચે 7 કાર કબજે કરી હતી.મનીષ હસોરા અને સુરતના કામરેજ ખાતે રહેતા દીપક રૈયાણીને શોધવા પોલીસની ટીમો દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે.
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપે ટિકિટ ન આપતા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
મુંબઇના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યૂરોને બાતમી મળી હતી કે, વડોદરાના કરનાળીની 2 દુકાનોમાં વન્યજીવ પ્રતિબંધક પ્રાણી-ચીજોનો સંગ્રહ-વેપલો ચાલે છે
તોફાનીઓએ દિવાળીની રાત્રે આખો વિસ્તાર બાનમાં લીધો હતો. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ કરી હતી
લોકો સુરક્ષીત રીતે પોતાનો અદકેરો તહેવાર ઉજવે તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં છેલ્લા 42 વર્ષથી દશેરાના પાવન પર્વની ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે
જમીન બાબતે છેતરપિંડી કરી છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે