વડોદરા : પૌરાણિક દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદમાં 10 દિવસીય દશાહરા મહોત્સવની પૂર્ણાહૂતિ પ્રસંગ યોજાયો
મહોત્સવની રંગેચંગે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. જેમાં 10 દિવસીય પર્વનો લાખો ભાવિક ભક્તો, સંતો-મહંતો અને મહાનુભાવોએ લાભ લીધો હતો
મહોત્સવની રંગેચંગે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. જેમાં 10 દિવસીય પર્વનો લાખો ભાવિક ભક્તો, સંતો-મહંતો અને મહાનુભાવોએ લાભ લીધો હતો
MS યુનિ.ની વિદ્યાર્થિનીઓએ વેફરના નકામાં રેપર્સમાંથી આઉટફિટ્સ બનાવ્યા છે ખાસ પાર્ટીવેર છે અને આવનારા સમયમાં આ ડ્રેસિસને ફેશન શોમાં પ્રદર્શિત પણ કરવામાં આવશે.
વિશ્વામિત્રી નદી કિનારે આવેલ સંત કબીર નગર પાસે મગરોની વચ્ચો વચ એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.
એરપોર્ટ થી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી રોડ સો અને ત્યારબાદ સભા સંબોધિત કરવાના હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા-2022નો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો
વિશ્વભરની બેનમૂન ચીજવસ્તુઓની ધરોહરને એક સદી કરતા પણ વધુ સમયથી સાચવીને રાખનાર જગ્યા એટલે બરોડા મ્યુઝિયમ
કેટલીક જગ્યાએ બ્રિજના સ્લેબના અમુક ભાગ પણ તૂટી રહ્યા છે. જેના કારણે અહીથી પસાર થતા લોકોના જીવ જોખમમાં મુકાય છે