સુરત : ચૌધરી સમાજ દ્વારા લગ્ન પ્રસંગે બળદગાડામાં જાન કાઢી જૂની પરંપરાને જીવંત રખાય..
નવી પેઢીને કલ્ચરથી પરિચીત કરવા અનોખો અભિગમ સમાજને પ્રેરણા મળે તે માટે બળદગાડામાં નીકળી જાન ખેડપુર ગામે શણગારેલા બળદગાડા સાથે જાન પહોચી
નવી પેઢીને કલ્ચરથી પરિચીત કરવા અનોખો અભિગમ સમાજને પ્રેરણા મળે તે માટે બળદગાડામાં નીકળી જાન ખેડપુર ગામે શણગારેલા બળદગાડા સાથે જાન પહોચી
સુરતમાં માસ્ક પહેરવાની નજીવી બાબતે યુવાનને ઢોર માર મારી કોમામાં લાવી દેનારા ઉમરાના 5 પોલીસકર્મીઓ સામે આખરે ફરિયાદ નોંધાય
શ્રી મદ ભાગવત કથામાં જાણીતા કથાકાર પ્રફુલ્લ શુક્લ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે
ગૌણ સેવા પસંદગી મંડળની ગત રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું ગુજરાત સરકારે સ્વીકાર્યું છે.
ચલથાણમાં વિદેશી ભક્તોએ બોલાવી સત્સંગની રમઝટ હાથમાં ઢોલકી અને મંજીરાના તાલે સૂરાવલિઓ રેલાવી
દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રહ્યા ઉપસ્થિત
ટેક્સટાઈલ ઉઘોગમાં જીએસટી દર ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે