અંકલેશ્વર: ગેલેક્ષી એપાર્ટમેન્ટના રહીશોએ વીજ કંપનીના સ્માર્ટ મીટરનો નોંધાવ્યો વિરોધ
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ-અંકલેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરને લઈ દુવિધામાં મુકાયા છે
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ-અંકલેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરને લઈ દુવિધામાં મુકાયા છે
ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, જોકે સ્માર્ટ મીટરનો ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા છે..
સ્માર્ટ મીટરને લઈને લોકોમાં હજી પણ ઘણી બધી માન્યતાઓ હોવાના કારણે સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટના સામે આવતી રહે છે