આજે વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ થશે,મસ્કે કહ્યું- 'સફળતા મળે કે ન મળે પણ એક્સાઇટમેન્ટ જબરૂં છે!
આ તસ્વીરો છે સ્ટેનલેસ સ્ટીલથી બનેલા સ્ટારશિપની , જે સ્પેસએક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે,
આ તસ્વીરો છે સ્ટેનલેસ સ્ટીલથી બનેલા સ્ટારશિપની , જે સ્પેસએક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે,
Twiteer blue ની કિમત પ્રદેશ પ્રણામે બદલાઈ છે અને તમે કેવી રીતે સાઇન અપ કરો છો તેના પર પણ આધાર રાખે છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (Meity) મંત્રાલયના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે નવા નિયમોની જાહેરાત કરી.
ISRO ના સહયોગથી લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની વનવેબ એ રવિવારે 36 ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા.
Toyota India એ દેશમાં આગામી કડક RDE અને BS6 સ્ટેજ 2 ઉત્સર્જન ધોરણો પહેલા Toyota Fortuner 4X4 અને Legender 4X4 SUV માંથી 11-સ્પીકર JBL ઓડિયો સિસ્ટમ દૂર કરી છે.
આંબલી રોડ ખાતે વિસોલ SRPS પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્ટાર્ટપ ઇનીસીએટીવ હેઠળ વધુ એક મલ્ટી બ્રાન્ડ શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે.