• ગુજરાત
વધુ

  રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિત કેસની સંખ્યા 62 હજારને પાર,આજે વધુ 1136 નવા કેસ નોંધાયા

  Must Read

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હૃદયરોગના હુમલાથી અવસાન

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે હૃદયરોગના હુમલા બાદ ગાઝિયાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. 50 વર્ષીય...

  ભરૂચ : રાજપારડીમાં વાહનની ટકકરે વીજપોલ તૂટ્યો, અનેક ઘરોમાં અંધારપટ

  ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા નજીક અજાણ્યા વાહને વિજપોલને ટક્કર મારતા વિજળીનો પોલ ધરાશાયી...

  ગુજરાત રાજ્યમાં આજે વધુ 1152 નવા કેસ નોધાયા,18 દર્દીઓના મોત

  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1152 નવા પોઝિટિવ કેસ...

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1136 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 24 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,574 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 2465 પર પહોંચ્યો છે. આજે 875 દર્દીઓને સારવાર આપ્યા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેની સાથે અત્યાર સુધીમાં કુલ 45782 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

  આજે 1136 નવા નોંધાયેલ કેસમાં સુરતમાં 262, અમદાવાદમાં- 146, વડોદરામાં- 95, રાજકોટ – 87, મહેસાણા- 46, જામનગર -42, ગીર સોમનાથ-37, જુનાગઢ – 42, દાહોદ-30, સુરેન્દ્રનગર- 29, ભાવનગર-44, ગાંધીનગર- 29, ખેડા-20, કચ્છ-20, નર્મદા-19, બનાસકાંઠા-17, વલસાડ-17, ભરૂચ-16, મોરબી-16, પાટણ-14, બોટાદ- 13, આણંદ-12, સાબરકાંઠા-12, અમરેલી-11, મહીસાગર-11, નવસારી-11, પોરબંદર-10, પંચમહાલ-9, છોટા ઉદેપુર-7, દેવભૂમિ દ્વારકા-4, અરવલ્લી-3, ડાંગ-2, અને અન્ય રાજ્યના 3 કેસ સામે આવ્યા છે.

  રાજ્યમાં આજે વધુ 24 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરતમાં-12 , અમદાવાદ -4, મહેસાણા-2, વડોદરામાં- 2, જુનાગઢ , નવસારી, પાટણ અને પોરબંદરમાં એક-એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2465 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.

  રાજ્યમાં હાલ 14327 એક્ટિવ કેસ છે, જેમાંથી 78 વેલ્ટીલેટર પર છે અને 14249 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 45782 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 7,91,080 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 73.16 ટકા છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હૃદયરોગના હુમલાથી અવસાન

  કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે હૃદયરોગના હુમલા બાદ ગાઝિયાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. 50 વર્ષીય...

  ભરૂચ : રાજપારડીમાં વાહનની ટકકરે વીજપોલ તૂટ્યો, અનેક ઘરોમાં અંધારપટ

  ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા નજીક અજાણ્યા વાહને વિજપોલને ટક્કર મારતા વિજળીનો પોલ ધરાશાયી થતા અંદાજે ૨૫ મકાનોમાં વિજળીનો...

  ગુજરાત રાજ્યમાં આજે વધુ 1152 નવા કેસ નોધાયા,18 દર્દીઓના મોત

  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1152 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 18...

  આજે જન્માષ્ટમી : આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય પંજરી બનાવવાની રેસીપી

  આજે બાલ ગોપાલ કૃષ્ણને પ્રિય પંજરી ભોગ ધરવાની તૈયારી તો નોંધી લો રેસિપી અને કરી લો ફટાફટ ટ્રાય.
  video

  સુરત : માંગરોળના સાવા પાટીયા પાસે ટ્રાફિકજામ, વાહનોની 15 કીમી લાંબી કતાર

  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહયો છે ત્યારે મુંબઇ અને દીલ્હીને જોડતાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગરોળના સાવા પાટીયા પાસે ઓવરબ્રિજની...

  More Articles Like This

  - Advertisement -