વડોદરા : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મયોગીઓ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશની એકતા અને અખંડિતતા માટે સંકલ્પબદ્ધ થયા
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મયોગીઓ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશની એકતા અને અખંડિતતા માટે સંકલ્પબદ્ધ થયા
વડોદરાના સાવલી ખાતેની મંજુસર GIDCમાં એક ડમ્પર વીજ લાઈનને અડી જતાં આગ લાગી ગઈ હતી,સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે કમભાગીઓ જીવતા જ ભૂંજાઈ ગયા હતા,ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી.
વડોદરા શહેરમાં ધનતેરસના પર્વ નિમિત્તે જવેલર્સની દુકાનમાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી,ભલે સોના ચાંદીના ભાવ વધ્યા હોય પરંતુ શહેરીજનોએ પોતાની ખરીદશક્તિ મુજબ વસ્તુની ખરીદી કરી હતી.
કેનેડામાં રહેતી વડોદરાની દેવાંશી વ્યાસે અમેરિકામાં મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ કેનેડા-2024 અને મિસ દીવા ઇન્ટરનેશનલ-કેનેડાનું ટાઇટલ જીતી દેશ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.
વડોદરા ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં PM મોદીએ પોતાનો કાફલો રોકી દિવ્યાંગ વિદ્યાર્થિની સાથે મુલાકાત કરી હતી.
ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડની ફાઇનલ એસેમ્બ્લી લાઇનના ઉદ્ઘાટન પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાના મહેમાન બન્યા છે.
ન્યૂ VIP રોડ ટાટા એડવાન્સ સિસ્ટમ લિ.ના સી-295 એરક્રાફ્ટના અંતિમ એસેમ્બલી લાઇનના ઉદ્ઘાટન માટે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેજ તા. 28 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડની ફાઇનલ એસેમ્બ્લી લાઇન જે એક C-295 એરક્રાફ્ટ ફેસિલિટી છે
વડોદરા શહેરના અનેક વિસ્તારોમાંથી ચોરી-લૂંટની ઘટનાઓ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂ. 4.14 લાખના મુદ્દામાલ સાથે દાહોદની માતવા ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.