વડોદરા : PM નરેન્દ્ર મોદીના પેઇન્ટિંગ પ્રદર્શનને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લુ મુકાયું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે
વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતા સફાળા જાગેલા તંત્રએ તાકીદની બેઠક બોલાવી હતી.
વડોદરાના વાઘોડિયામાં ફરજ બજાવતા ગ્રામરક્ષક દળના જવાનોએ વિવિધ પડતર પ્રશ્નો બાબાતે ધારાસભ્ય મધુશ્રીવાસ્તવને રજૂઆત કરી હતી
વડોદરામાં આવેલું પ્રાણી સંગ્રહાલય કે, જે સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં એક સિંહ અને સિંહણ રહે છે. જેનું નામ સમ્રાટ અને સમૃદ્વિ હતું.
રાજ્યના સૌથી પ્રદૂષિત વિસ્તાર વાપીમાં પ્રદૂષણ ઘટ્યું હોવાનું પણ રિપોર્ટમાં ખૂલ્યું
ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી દારૂનો વેપાર કરનાર વડોદરાના કુખ્યાત બુટલેગરની દુબઈથી ધરપકડ કરી લેવામાં આવી છે.