વડોદરા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર...
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સયાજીગંજ વિસ્તારમાં વહેલી સવારથી જ દબાણો તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સયાજીગંજ વિસ્તારમાં વહેલી સવારથી જ દબાણો તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો વારંવાર પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેર મહાનગર સેવા સદન દ્વારા વારંવાર રખડતા ઢોર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે
છેલ્લા 2 દાયકામાં ગુજરાતે ભરેલી વિકાસની હરણફાળને જન-જન સુધી પહોચાડવા બે દિવસીય ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ના ભાગરૂપે રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષસ્થાને સુરતના વેસું ખાતે જિલ્લા કક્ષાના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત વિકાસ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના અભ્યાસ વર્ગનું વડોદરાના વરણામા ગામ પાસે આવેલ ત્રિ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
સંસ્કારી નગરી વડોદરામાં ઠેર ઠેર ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે,
કેટલાક વિસ્તારોમાં લોકોએ પોતાના મકાન તેમજ રહેણાંકમાં વિવિધ પ્રજાતિના વન્યજીવોને કેદ રાખ્યા હોવાની વન્યજીવપ્રેમી અને સામાજિક વનીકરણ વિભાગને બાતમી મળી હતી
રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આરસીસી લેવલ-1 ગ્રુપ ડીની યોજાયેલ ઓનલાઈન પરીક્ષામાં અસલ ઉમેદવારના અંગુઠાની સ્કીન ચોંટાડી પરીક્ષા આપનાર ડમી ઉમેદવારની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે