વડોદરા : MS યુનિવર્સિટી ખાતે લઠ્ઠાકાંડના વિરોધમાં NSUI દ્વારા પ્રદર્શન યોજાયું ,હાથમાં પાણીની પોટલીઓ લીધી
બોટાદના કેમિકલ લઠ્ઠાકાંડનો મામલો, NSUIના કાર્યકરો દ્વારા હાથમાં પાણીની પોટલી બનાવી વિરોધ કર્યો
બોટાદના કેમિકલ લઠ્ઠાકાંડનો મામલો, NSUIના કાર્યકરો દ્વારા હાથમાં પાણીની પોટલી બનાવી વિરોધ કર્યો
વડોદરામાં સ્માર્ટસિટીના દાવા વચ્ચે ગાજરાવાડી વિસ્તારમાં લોકો પ્રદુષિત પાણી પીવા મજબૂર બન્યા છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહયો છે
વડોદરા શહેરના વોર્ડ નંબર એકમાં સમાવિષ્ટ ગણેશ નગર ખાતે રોડ રસ્તા ,સ્ટ્રીટ લાઇટ અને ગંદકીની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ displeasureદર્શાવી સમસ્યાના વહેલી તકે નિરાકરણની માંગ કરી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના 3 ઢોરવાડા પૈકી ખાસવાડી ઢોરવાડામાં 5 દિવસ અગાઉ 3 ઢોરમાં લમ્પિ વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા કોર્પોરેશને ત્રણેય ઢોરની સારવાર શરૂ કરી છે.
ટેકનોલોજીના સહારે માતૃભાષા માટે ઝઝૂમવાનો પ્રયાસ, ગુજરાતી સાહિત્ય ફોરમ સાથે આપી રહ્યાં છે સહયોગ
વડોદરાના કરજણ ટોલ પ્લાઝા પર સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.બિસ્માર બનેલા માર્ગ અને સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ મળે એ સહિતની માંગ કરવામાં આવી હતી.
દેશની સરહદે રક્ષા કરતા જવાનો માટે વડોદરાનાં એક શિક્ષક દ્વારા છેલ્લા 8 વર્ષથી અનોખુ આયોજન કરવામાં આવે છે.