વડોદરા : છેલ્લા 7 દિવસથી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં પાણીની સમસ્યા, દર્દીના સગાએ ધીરજ ગુમાવી...
સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં છેલ્લા 7 દિવસથી પાણીની સમસ્યા સર્જાય છે, ત્યારે પાણીનો પ્રશ્ન હોવાને કારણે ધીરજ ખોઇ બેઠેલા દર્દીના સગાએ હોબાળો મચાવ્યો હતો.