સાબરકાંઠા : વસાઈના પ્રજ્ઞાચક્ષુ યુવકે મેળવી સરકારી નોકરી, ઓડિયો-વીડિઓનો અવાજ સાંભળી આપી હતી પરિક્ષા
સાબરકાંઠા જિલ્લાના ઈડરના વસાઈ ગામના મયુર ચૌધરી ચક્ષુહીન હોવા છતા સમાજ માટે એક દાખલો બેસાડ્યો છે.
જામનગર : ઓલ્ડ એઇજ કેર ટ્રેનીંગ સેન્ટરના કોર્ષની શરૂઆત, 55થી વધુ ઉમેદવારો જોડાયા
જામનગરમાં ઇંડિયન રેડક્રોસ સોસાયટી અને કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા ઓલ્ડ એઇજ કેર ટ્રેનીંગ સેન્ટરના એક મહિનાના કોર્ષની શરૂઆત કરવામાં આવી છે.
વડોદરા : હિપોપોટેમસનો ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર હિંસક હુમલો, બન્નેની હાલત ગંભીર..!
વડોદરાના કમાટીબાગમાં હિપોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
સુરત : 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક વૃદ્ધાનું મોત, મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું...
સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહ એટલે કે, 10 માર્ચ સુધીમાં કોરોનાના 5 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમજ 60 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું છે,
દેવભૂમિ દ્વારકા:હોળી ધૂળેટીના પર્વ પર જગત મંદિર પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાશે, સેંકડો ભક્તો પહોંચી રહ્યા છે દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 7 અને 8 માર્ચના રોજ હોળી અને ફુલડોલ ઉત્સવની ઉજવણી થનાર છે
અમરેલી : ભૂકંપના આંચકા આવતા NDRFની ટીમ થઈ દોડતી,રાહત અને બચાવ કામગીરીની મોકડ્રીલ યોજાય
અમરેલી જીલ્લામાં ભૂકંપના અવારણવાર આંચકા આવતા રહે છે ત્યારે NDRFની ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું
No more pages
/connect-gujarat/media/post_banners/affedbfe3000ff9777540d42d409575f0a1a5a4e3fe6486944f3283601ef402d.jpg)
/connect-gujarat/media/post_banners/f77405a478125d7c6365533802f756522508459eac166d5fff3d715e6ff158c2.jpg)
/connect-gujarat/media/post_banners/bf7814d19ac4a76acf4510f7f7af74ec2dac3947f77e2c0bd67dc7f17062a196.jpg)
/connect-gujarat/media/post_banners/9650df50a6805090f738602a4612838f48371384f1607c685cb8259f26e95867.jpg)
/connect-gujarat/media/post_banners/576eb2c24b5c2ddac69aeeffa34f2ea9ca34996b2b265851de74015c0cae6762.jpg)
/connect-gujarat/media/post_banners/ce11587144ecb19ef8d36ed362a5fd20945d2a6859658832264960062a4c9d12.jpg)
/connect-gujarat/media/post_banners/c1e399a302f03408baec152bd699fba7144bab561f7503dd2280c13cb8741c81.webp)
/connect-gujarat/media/post_banners/d581267b902f3057e8245f6c0be6a778ef93d0b5b6423dd3ef5e6113a3ba5f80.webp)
/connect-gujarat/media/post_banners/f6b0a74b2ef6898bdfb0d28c434d749a5c29d8989ce797f2be2d6e0880c7c7f5.webp)
/connect-gujarat/media/post_banners/0c186edb9512b52237d3af0f5983854aa1898f5ef0a8d63b0acda518f1c6aaff.webp)