સુરત : પોલીસે યુવકને ઢસડી ઢસડીને ઢોર માર મારી રૂપિયાની માંગણી કરી, સ્થાનિકોનો હોબાળો...
સુરત ઉધના પીસીઆર પોલીસ જવાન દ્વારા યુવકને માર મારતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. યુવકને રોડ પર ઘસડી લઈ જતો દબંગ પોલીસ જવાન સીસીટીવી કેદ દેખાઈ રહ્યો છે.
સુરત ઉધના પીસીઆર પોલીસ જવાન દ્વારા યુવકને માર મારતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. યુવકને રોડ પર ઘસડી લઈ જતો દબંગ પોલીસ જવાન સીસીટીવી કેદ દેખાઈ રહ્યો છે.
ભરૂચના હાંસોટ ગુજરાતી કુમાર શાળા ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 600 દર્દીઓએ લાભ લીધો હતો
ભરૂચના હાંસોટ તાલુકાનાં છેવાડાના ઇલાવ ગામે પણ IPLનું આયોજન કરવામાં આવે છે. ગામના યુવાનોમાં ખેલ ભાવના જાગે એ હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે
ભરૂચ અને સુરત જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રીએ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને નશેબાજોને ઝડપી પાડવામાં આવ્યા હતા
31ની રાત્રીએ અમદાવાદમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યુ હતું. ડ્રગ્સની હેરાફેરી અને સેવન રોકવા વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી હતી
31st ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરત શહેરની ઉધના પોલીસે અશોક સમ્રાટ નગરમાં દરોડા પાડી 540 વિદેશી દારૂ બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
નવસારી નજીક નેશનલ હાઇવે પર લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકો પૈકી કુલ નવ લોકોના મોત નીપજયાં હતા.