સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાં લઇ જનાર સ્ટારલાઈનર પૃથ્વી પર પરત ફર્યુ
બોઇંગને વિશ્વાસ હતો કે તેનું અવકાશયાન સુરક્ષિત રીતે પરત ફરવા સક્ષમ છે, પરંતુ નાસાએ તેના દ્વારા અવકાશયાત્રીનું પરત ફરવું 'જોખમી' ગણાવ્યું હતું
બોઇંગને વિશ્વાસ હતો કે તેનું અવકાશયાન સુરક્ષિત રીતે પરત ફરવા સક્ષમ છે, પરંતુ નાસાએ તેના દ્વારા અવકાશયાત્રીનું પરત ફરવું 'જોખમી' ગણાવ્યું હતું
દુનિયા | Featured | સમાચાર, દક્ષિણ ચીન સાગરમાંથી ઉદભવેલું સુપર વાવાઝોડું યાગી ચીનના દક્ષિણી તટ પર ત્રાટક્યું છે. ચીનના હેનાન પ્રાંતમાં વાવાઝોડું ત્રાટક્યું છે.
દુનિયા | Featured | સમાચાર , ઈન્ડોનેશિયાની મુલાકાતે આવેલા પોપ ફ્રાન્સિસે કહ્યું કે અહીંના દરેક ઘરમાં 3 થી 5 બાળકો છે. દરેક દેશ માટે આ ઉદાહરણ છે.
દુનિયા | Featured | સમાચાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ યુક્રેન સાથે યુદ્ધમાં સમાધાન અંગે વાતચીત કરવા તૈયાર છે.
દુનિયા | Featured | સમાચાર, અમેરિકાના જ્યોર્જિયામાં અપાલાચી હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. હુમલામાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
ભારત માંથી સાત સમુંદર પાર વિદેશમાં સેટલ થઈને આર્થિક રીતે પગભર થવાના પ્રયાસ કરતા ભારતીય વેપારીઓ પર અનેકવાર હુમલો કરીને લૂંટને અંજામ આપવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે
દુનિયા | Featured | સમાચાર,ગુમ થયેલું રશિયાનું MI-8T હેલિકોપ્ટર ક્રેશ થયું ,હેલિકોપ્ટરમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત 22 લોકો સવાર હતા.અત્યાર સુધીમાં 17 લોકોના મૃતદેહ મળી આવ્યા