આજે સોમનાથ પણ રંગાયા તિરંગાના રંગમાં, જુવો સોમનાથની સંધ્યા આરતી.

New Update
આજે સોમનાથ પણ રંગાયા તિરંગાના રંગમાં, જુવો સોમનાથની સંધ્યા આરતી.

આજે સોમનાથ મહાદેવ ને પણ કરાયો ત્રીરંગો શુણગાર

મહાદેવ પણ રંગાયા દેશ ભક્તિના રંગે

સાયમ આરતી માં મહાદેવ અને દેસ ભક્તિના શુણગાર દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉંમટયું હતું.