New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Varshad.jpg)
ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકનાં વરસાદની વાત કરીએ તો અંકલેશ્વરમાં 2 ઇંચ, ભરૂચ 1 ઇંચ, હાંસોટ 1.5.ઇંચ, જંબુસર 1 મી.મી., નેત્રંગ 2 ઇંચ, વાગરા 15 મી.મી., વાલિયા- 1.5.ઇંચ અને ઝઘડિયામાં 1 ઇંચ મળીને જિલ્લામાં સવારે 10 કલાક સુધીમાં 88 મીમી જ્યારે અત્યારસુધીનો જિલ્લાનો કુલ વરસાદ 1101 મીમી નોંધાયો હતો. /connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/07/Varshad-1024x576.jpg)
Latest Stories