ભરૂચ તાલુકામાં વરસેલા વરસાદના કારણે ત્રાલસા કોઠી ગામે પાણી ભરાયા

ભરૂચ તાલુકામાં વરસેલા વરસાદના કારણે ત્રાલસા કોઠી ગામે પાણી ભરાયા
New Update

ભરૂચ જિલ્લામાં આજે સવારથી વરસી રહેલા વરસાદે જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. ભરૂચ જિલ્લાની ત્રાલસા-કોઠી ગામે ઘૂંટણ સમા પાણી ભરાયું હતું.

#Bharuch #Connect Gujarat #Rain #News #Gujarati News #ભરૂચ #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article