New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-82.jpg)
વેસુ વિસ્તરમાં આવેલા કેપિટલ ગ્રીન સોસાયટીની પાર્કિંગની સુરક્ષા દીવાલ ઘસી પડી
સુરતમાં વરસી રહેલા ભારે વરસાદને લઇ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જયારે વેસુ વિસ્તરમાં આવેલા કેપિટલ ગ્રીન સોસાયટીની પાર્કિંગની સુરક્ષા દીવાલ ઘસી પડી હતી. આ દીવાલ પડવાનો લાઈવ વિડીઓ સ્થનિક રહિશોનાં મોબઈલમાં કેદ થઇ ગયો હતો. આ અગાઉ પણ સુરતમાં એક દિવાલ પડતો લાઈવ વીડિયો સામે આવ્યો હતો.