Love ni love stories movie
Love ni love stories movie
 • ગુજરાત
 • દેશ
વધુ

  અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં એક આતંકી હતો લેબ ટેક્નિશ્યન

  Must Read

  સુરત : વરાછા પોલીસ મથકનો ખરક સમાજના લોકોએ કર્યો ઘેરાવો, જુઓ શું છે કારણ

  સુરતના વરાછા વિસ્તારની કિશોરીના અપહરણના કિસ્સામાં 18 દિવસ બાદ પણ આરોપી નહિ પકડાતા રોષે ભરાયેલાં ખરક સમાજના લોકોએ વરાછા...

  ભરૂચ : રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ

  રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે...

  આણંદ: ખંભાતમાં પોલીસ ફાયરીંગમાં આધેડના મોતની ઘટનામાં હત્યાનો ગુનો નોંધાયો

  આણંદ જિલ્લાના ખંભાતમાં જુથ અથડામણ દરમિયાન પોલીસના ગોળીબારમાં રીકશામાં બેસવા જઇ રહેલાં આધેડનું મોત થયું હતું. મૃતકના...

  ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્કવોર્ડ ATSએ ISISનાં બે આતંકીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યુ છે. બંને શખ્સ સુરતનાં વતની હોવાનું જાણવા મળ્યુ છે.

  ISISનાં એજન્ટ માંથી એક વકીલ અને એક લેબ આસિટન્ટ છે. કાસીમ અને ઓબેદ નામના બંને શખ્સોને ATSએ દબોચી લીધા છે. બંને આતંકી અબ્દુલા અલ ફૈઝલ થી પ્રભાવિત છે.

  આ આતંકીઓનો અમદાવાદમાં હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો. બંને જમૈકા જવાના હતા ત્યાર પહેલા જ બંનેની ધરપકડ કરી લેવાય છે.

  ઉલ્લેખનીય છે કે બે આતંકીઓ પૈકી એક કાસીમ સ્ટીમરવાલા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં લેબ ટેક્નિશ્યન તરીકે ફરજ બજાવતો હતો.જેની અંકલેશ્વર માંથી ATSએ ધરપકડ કરી છે.

  જાણવા મળ્યા મુજબ બંને આતંકીઓ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનાં આતંકીઓનાં સંપર્કમાં હતા, અને તે આતંકીઓ માટે આર્થિક સહાય અને રહેવાની વ્યવસ્થા તેઓએ પુરી પાડી હોવાનું ATSનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

  - Advertisement -Love ni love stories movie

  2 COMMENTS

  1. It is rather Surprising to know that one of terrorist. Was working as lab. technician at very much reputed sardar patel hospital, Ankleshwar, dist, Bharuch, but any information available whether who has appointed him, what original documents like his last acadenic qualification , professional experience, residential proof, aadhar card and pass port details if a foreigner, who has recommended him, when he had submitted at the time he was issued official appointment letter, and if NOT checked any of such desired documents, then HR dept is responsible NOT the trustee, as CM Gujarat has asked trustee to resign from his very senior and honored position from bjp,

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  સુરત : વરાછા પોલીસ મથકનો ખરક સમાજના લોકોએ કર્યો ઘેરાવો, જુઓ શું છે કારણ

  સુરતના વરાછા વિસ્તારની કિશોરીના અપહરણના કિસ્સામાં 18 દિવસ બાદ પણ આરોપી નહિ પકડાતા રોષે ભરાયેલાં ખરક સમાજના લોકોએ વરાછા...
  video

  ભરૂચ : રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ

  રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું. 
  video

  આણંદ: ખંભાતમાં પોલીસ ફાયરીંગમાં આધેડના મોતની ઘટનામાં હત્યાનો ગુનો નોંધાયો

  આણંદ જિલ્લાના ખંભાતમાં જુથ અથડામણ દરમિયાન પોલીસના ગોળીબારમાં રીકશામાં બેસવા જઇ રહેલાં આધેડનું મોત થયું હતું. મૃતકના પરિવારે હોબાળો મચાવતાં આખરે પોલીસે...

  અમદાવાદ : પ્રજાસત્તાક પર્વ પહેલાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, પોલીસ કરશે સઘન ચેકીંગ

  અમદાવાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી  દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસતંત્ર સજજ બન્યું છે.  પ્રજાસત્તાક દિનની ઉજવણી શહેરમાં ઠેર ઠેર...

  કરજણ : ઝનોરની લાપત્તા પરણિતા અને બાળકના મૃતદેહ ખેતરમાંથી મળ્યાં, વાંચો શું છે ઘટના

  કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી એક મહિલા તથા બાળકનો મૃતદેહ મળી આવ્યાં હતાં. પોલીસની તપાસમાં મૃતક મહિલા ઝનોર ગામની રહેવાસી છે...

  More Articles Like This

  - Advertisement -