New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-71.jpg)
અંકલેશ્વર શહેર ખાતેની સ્વામી વિવેકાનંદ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતુ.
અંકલેશ્વર ખાતેની સ્વામી વિવેકાનંદ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચનાં સયુંકત ઉપક્રમે ગણિત- વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાની વિવિધ શાળાઓનાં બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લઈને સુંદર કૃતિઓ રજુ કરી હતી.