New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/23951ff7-85c7-4687-aa0e-4f13a28daa8b.jpg)
અંકલેશ્વર શહેર ખાતેનાં પોલીસ લાઈન દ્વારા સ્થાપન કરવામાં આવેલ શ્રી ગણેશજી દેવનું ભક્તિ ભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતુ.
અંકલેશ્વર પોલીસ લાઈન યુવક મંડળ દ્વારા આન બાન શાન સાથે વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ, અને સાતમાં દિવસે બાપ્પાને ઢોલ અને ત્રાસાનાં તાલે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી. અને ભક્તોએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરીને ગણેશોત્સવની પુર્ણાહુતી કરી હતી.