New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/kangna-ranaut.jpg)
કંગના રનૌત ગાંધીજીને લગતા કાર્યક્રમનો હિસ્સામાં ભાગ લેશે . તેણે કહ્યું હતું કે તે મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રેરિત છે. અને આવા કાર્યક્રમનો હિસ્સો બનવું તે એક સમ્માન છે.
આ કાર્યક્રમમાં લેડી મસાલ ઓબામા પણ ભાગ લેશે. ગાંધી ગોઇંગ ગ્લોબલ કાર્યક્રમ૧૮ અને૧૯ સુધી આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમ ન્યુઝર્સીમાં યોજાવાનો છે. જેના દ્વારા દુનિયાભરમાં મહાત્મા ગાંધીની વિચારધારાનો પ્રસાર કરવામાં આવશે.
કંગનાએ કહ્યું હતું કે, '' હું પોતેે ગાંધીજીના ઘણા માનસિક અને આધ્યાત્મિક તત્વો પર વિશ્વાસ કરું છું. માનવતા સાથે સંકળાયેલા તેમના વિચારો સરળ છે, કામ કર્યા વગર મેળવેલું ધન, વિવેક વગર ખુશી, માનવતા વગરનું વિજ્ઞાાન, સિદ્ધાંત વિના ચરિત્ર અને રાજનિતી વગરનું જ્ઞાાન ઘાતક છે. કંગના આ કાર્યક્રમનો હિસ્સો બનીને ગર્વ ્અનુભવી રહી છે