New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/21433014_1668089079910672_5208263014048283105_n.jpg)
ભાજપ પ્રદેશ કાર્યલય કમલમ ખાતે IT સોશિયલ મિડીયા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજ્યનાં કાર્યકર્તાઓ ને ચૂંટણીમાં ડીઝીટલ માધ્યમનાં ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
ગાંધીનગરનાં કમલમ ખાતે આયોજીત પ્રદેશ ભાજપનાં સોશિયલ મિડીયા સેલનાં વર્કશોપમાં કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલી, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, નીતિન પટેલ, ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, સહિતનાં ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ વર્કશોપમાં રાજ્યભર માંથી યુવા ભાજપ સહિતનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોશિયલ મિડીયાનાં ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.