New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/sonia-rahul_650x400_81433846649.jpg)
ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં અહમદ પટેલની જીત થયા બાદ હવે કોંગ્રેસની નજર વિધાનસભાની ચૂંટણી પર છે, આ સંબંધમાં ગુજરાત કોંગ્રેસના વિધાયક દિલ્હીની પાર્ટી અધ્યક્ષ સોનીયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે,અને બધા વિધાયક ભેગા મળીને અહમદ પટેલને મળશે અને તેમનો જન્મદિવસ બનાવશે.
આ બેઠકમાં વિધાયકો અને પાર્ટીના હાઇકમાન્ડ ની વચ્ચે વિધાનસભા ચૂંટણીને લઈ રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે,સાથે જ બધા વિધાયક અને પાર્ટી હાઇકમાન્ડ રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના અનુભવોને શેર કરશે.