Connect Gujarat
ગુજરાત

જાણો કયા લાગી suv કારમાં આગ

જાણો કયા લાગી suv કારમાં આગ
X

રાજકોટના ગોંડલ રોડ ચોકડી પાસે ઉભેલી suv કારમાં અચાનક આગ લાગી હતી. અચાનક આગ લાગતા ત્યા આસપાસ ઊભેલા લોકોમાં નાસભાગ મચી હતી.

તો તત્કાલિક ઘટના સ્થળ પર હાજર લોકોએ અને ફાઇર ફાઇટરની ટીમ દ્વારા આગ ઓલવવામા આવી હતી. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે

Next Story