દિલ્હી કોંગ્રેસમાં પડ્યું ગાબડું:મહિલા કોંગ્રેસ પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ આપ્યું રાજીનામું

New Update
દિલ્હી કોંગ્રેસમાં પડ્યું ગાબડું:મહિલા કોંગ્રેસ પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ આપ્યું રાજીનામું

કેટલાક કોંગ્રેસના નેતાઓના અભદ્ર વ્યહવારને લઈને કરી ટિપ્પણી

પ્રિયંકા ચતુર્વેદીના રાજીનામાં પર રાજનીતિ ગરમાઈ

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજી આવતી જાય છે. ત્યાં દરરોજ રાજનીતિના સામિ કારણો પણ બદલાય છે.ત્યાજ પ્રિયંકા કોંગ્રેસ નેતા પ્રિયંકા ચાતુર્વેદી દ્વારા કોંગ્રેસમથી રાજીનામું આપવામાં આવ્યું છે. અને પાર્ટી જોડે છેડો ફાડયો છે. તથા પોતાના ટ્વિટર હેન્ડલ પીઆર પોતાનો બાયો પણ ચેન્જ કરવામાં બદલી નાખ્યો છે. આના પહેલા તેમણે પોતાના આગળ રાષ્ટ્રીય પ્રવકતા તરીકે પોતાના નામ આગળ લખ્યું હતું પરંતુ હવે તેમણે પોતાને કોલ મિસ્ટ બ્લોગર મધર બતાવવામાં આવી રહ્યા છે.

જો આ બાબતે સૂત્રોનું માનવામાં આવે તો પ્રિયંકા થોડાક સમય થી શિવસેનાના સંપર્કમાં છે.તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ માટે મહેનત કરવાવાળાની જગ્યા ગુંડાઓને આપવામાં આવી રહી છે. જોકે કહેવામા એવું પણ આવી રહ્યું છે કે કોંગ્રેસમાં તેમના સાથે કેટલાક વ્યક્તિઓ દ્વારા દુર્વ્યહવાર કરવામાં આવતો હતો. કેટલાક મહિના પહેલા પ્રિયંકા ચાતુર્વેદીએ રફેલ મામલે મથુરામાં જ્યારે પોતાની પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે ત્યને સ્થાનિક નેતાઓ દ્વારા તેમના સાથે અવ્યહવાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આ નેતાઓ ની ફરિયાદ તેમણે પાર્ટીના મોટા નેતાઑ ને કરી હતી.

ત્યારે બાદ પાર્ટીહાઈકમાંડ દ્વારા તેમણે નિષ્કષિત કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાર બાદ તેમણે ફરી લેવામાં આવ્યા. ત્યારે પ્રિયંકા ચાતુર્વેદી એ મીડિયા સમક્ષ અને પોતાના પત્રમાં જણાવ્યુ કે જે લોકો તેમણે ધમકી આપતા હતા. તેમના ઉપર કાર્યવાહી ન થઈ તે પાર્ટી માટે દુર્ભાગ્ય પૂર્ણ છે. જો કે અહિયાં મહત્વ પૂર્ણ બાબત એ છે કે જે પાર્ટી નારીશશક્તિ કરણ ઉપર રૂલિંગ પાર્ટી પર ગણા સવાલો ઉઠાવે છે ત્યારે આજે કોંગ્રેસમાં આ ધટના બનતા બીજેપી પણ આ બાબતને મુદ્દો બનાવે તેમાં કોઈ નવાઈ નહીં.. તથા ત્યાર કોંગ્રેસમાં ભાગલા પડવાની શક્યતા પણ સેવાઇ રહી છે.

Latest Stories