New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-351.jpg)
મોડીરાત્રી દરમ્યાન શરૂ થયેલ મુશળધાર વરસાદે નવસારી જિલ્લામાં મેઘમહેર કરી છે. સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં વરસેલા વરસાદે ચીખલી તાલુકામાં આવેલ કાવેરીનદીમાં ઘોડાપુર લાવી લીધા છે. રિવરફ્રન્ટ પાસે આવેલ કોઝવે ઓવરફ્લો થયો છે.
જયારે કાવેરી નદીના કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થવા પામ્યું છે.મંદિર પાણીમાં ગરકાવ થવાના પગલે જાણે કાવેરી નદીએ મંદિરના શિવલિંગ પર જળાભિષેક કર્યો છે.
Related Articles
Latest Stories