New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-105.jpg)
વલસાડજિલ્લાના ધારપુર તાલુકામાં સતત વરસેલા વરસાદે નવસારી જિલ્લામાંથી પસાર થતી ઔરંગા નદીને ગાંડી બનાવી છે જેના કારણે જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલ નાંધાઇ ગામનો ગરગડીયા પુલ.પાણીમાં ગરકાવ થતા ૧૦ જેટલા ગામો નો સંપર્ક તૂટી ગયો છે અને હજીપણ વરસાદ વર્ષે તો પરિસ્થિતિ વિકટ બની શકે છે જોકે હાલ ખેરગામ તાલુકામાં વરસાદે વિરામ લીધો છે સમગ્ર ઔરંગા નદીનું આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થતા આહલાક નજારો પણ જોવા મળ્યો છે આપ જોય શકો છે જે સુંદર દ્રશ્યો જોય શકો છે એ બન્ને કાંઠે વહેતી અને ગાંડી બનેલ ઔરંગા નદીના દ્રશ્યો છે