New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-43.jpg)
ધમાકેદાર બેટિંગ કરતો વરસાદ નદીને રોદ્ર સ્વરૂપ આપી રહ્યો છે જેમાં આજે અંબિકા કાવેરીની ગાંડીતુર કરી દીધી છે. ચીખલી તાલુકામાથી પસાર થતી કાવેરી ને જોતા ભલભલાના હાજા ગગડી જાય એવી સ્થિતિઓ કાવેરીના રોદ્ર સ્વરૂપે કરી દીધી છે.
જેથી ચીખલી અને ગણદેવી તાલુકાના ૨૮ ગામોને વહીવટી તંત્રએ એલર્ટ કર્યા છે ગાંડીતુર બનેલ કાવેરીની લઈને હરણ ગામના 15 જેટલા પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.