ગુજરાત કી આંખો કા તારાનાં ઉપનામથી મશહૂર એવા ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં ચોમાસાની ઋતુ દરમ્યાન વાતાવરણમાં રોજેરોજ અવનવા દ્રશ્યો સર્જાતા સમગ્ર જોવાલાયક સ્થળો દીપ્યમાન બની ઉઠ્યા છે.

સાપુતારા ખાતે શુક્રવારે સવારનાં વેળાએ સર્જનહારની સર્જનાત્મક કૃતિમાં વાદળછાયા વાતાવરણ એટલે કે વાદળોનાં સફેદ ગોટે ગોટા જાણે કે પર્વતમાળાનાં શીખરને અડીને અપાર સૌંદર્યને વેરતા હોય તેવા આહલાદક દ્રશ્યો રચાતા અહીં પ્રવાસીઓને સાદ પાડી બોલાવી રહયા હોવાનું પ્રતિત થઈ રહયું હતું.Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here