બોલીવુડ ફિલ્મ સ્ટાર ઇન્દર કુમારનું હૃદય રોગના હુમલાથી નિધન

New Update
બોલીવુડ ફિલ્મ સ્ટાર ઇન્દર કુમારનું હૃદય રોગના હુમલાથી નિધન

બોલીવુડમાં 20 થી વધુ ફિલ્મો અને ટીવી પર અભિનય કરનાર 45 વર્ષીય ઇન્દર કુમારનું હૃદય રોગનાં હુમલાથી નિધન થયુ હતુ.

મુંબઈના અંધેરી ખાતેના પોતાના બંગલામાં હતા ત્યારે રાતે ઇન્દર કુમારને હૃદય રોગનો હુમલો આવ્યો હતો, અને તેઓનું દુઃખદ નિધન થયુ હતુ.

ઇન્દર કુમારે બોલીવુડની વોન્ટેડ, મા તુજે સલામ, ખિલાડીઓ કા ખિલાડી, બાગી સહિતની ફિલ્મોમાં ઉપરાંત નાના પડદે પણ કામ કર્યુ હતુ.