Top
Connect Gujarat

બોલીવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં દીપિકા અને કંગના રનૌત સૌથી આગળ

બોલીવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં દીપિકા અને કંગના રનૌત સૌથી આગળ
X

બોલીવૂડમાં સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાં દીપિક પદુકોણ અને કંગના રનૌતનું નામ મોખરે છે. એક ટ્રેડ સોર્સના અનુસાર અભિનેત્રીઓના મહેનતાણાનો અંદાજ બાંધવામાં આવ્યો છે.

દીપિકા પદુકોણ દર ફિલ્મ દીઠ રૃા. ૧૨ થી ૧૪ કરોડ ચાર્જ કરે છે.જ્યારે કંગના રનૌત પણ આટલી જ ફી વસૂલે છે. આ બાદ પ્રિયંકાચોપરા રૃા. ૧૦ થી ૧૨ કરોડ,કરીના કપૂર ખાન રૃા. ૯ થી ૧૦ કરોડ, અનુષ્કા શર્મા રૃા. ૮ કરોડ, આલિયા ભટ્ટરૃા. ૭ કરોડ, કેટરિના કૈફ રૃા. ૭ કરોડ, શ્રદ્ધા કપૂર રૃા. ૪ થી પાંચ કરોડ, સોનાક્ષી સિંહા રૃા. ચાર થી પાંચ કરોડ, વાણી કપૂર રૃા. એક કરોડ જેટલું મહેનતાણું લે છે.

Next Story
Share it