ભરૂચ ખાતે સહકારી સેમીનાર યોજાયો

New Update
ભરૂચ ખાતે સહકારી સેમીનાર યોજાયો

sahkari 2

ભરૂચ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી. અને ધી ભરૂચ ડીસ્ટ્રીકટ ક્રેડીટ સોસાયટી કો.ઓ.ફેડરેશન લી. દ્વારા સહકારી સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં બેન્ક ના ચેરમેન અને વાગરા ના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિતના સહકારી ક્ષેત્ર ના આગેવાનો હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને માર્ગ દર્શન આપ્યું હતું.