૨૫મી સપ્ટેમ્બર વલ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલીસીમીયા તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સ્ટેટ બ્રાન્ચ, અમદાવાદ તથા ડિસ્ટ્રીકટ બ્રાન્ચ ભરૂચના સહયોગથી કોલેજ સહિતના ૧૧૦ જેટલા સભ્યોનું થેલીસીમીયા ચેકઅપ તથા ૫૦ થી વધુઓ આ કેમ્પમાં લાભ લઈ સ્વૈછીક રકતદાન કરેલ છે. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કોલેજના પ્રો.ડો. કિશોર ઢોલવાની તહ્તા મેડીકલ ડાયરેકટર ડો.જે.જે. ખીલવાણીએ સહયોગ આપ્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here