ભુજ : કચ્છની પ્રથમ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું સીએમના હસ્તે ભૂમિપુજન

0
444

કચ્છ જિલ્લાના ભુજ ખાતે નિર્માણ પામનારી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભુમિપુજન કરાયું હતું. 

ભુજમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી કચ્છની પ્રથમ સુપર સ્પેશ્યાલિટી કે.કે.પટેલ હોસ્પિટલનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહેમાનોની હાજરીમાં ભુમિપુજન કરાયું હતું. કેન્સર,હૃદય,કિડની અને આર્યુવેદની સેવા એક જ સ્થળેથી કચ્છની 21 લાખ વસ્તીને મળી રહેશે.ભુજ  શહેરના મુન્દ્રા રોડ પર દોઢ લાખ ફૂટ જમીનમાં બની રહેલી હોસ્પિટલના મુખ્યદાતા કે.કે.પટેલ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે,દાતા કે.કે.પટેલની દિલેરી બિરદાવવા લાયક છે રાજ્ય સરકાર પણ હોસ્પિટલ નિર્માણમાં મદદરૂપ થશે.Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here