“નમો ભારત રેપિડ રેલ” : કચ્છથી અમદાવાદ આવવું હવે વધુ સરળ બન્યું
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારે આવો જાણીએ આવો જાણીએ અમારા આ વિશેષ અહેવાલમાં.. કેવી છે આ ટ્રેન અને શું છે તેની વિશેષતા...