રાજકોટની આજી નદીમાં યુવક તણાયો, સ્થાનિકોએ કર્યો બચાવ

New Update
રાજકોટની આજી નદીમાં યુવક તણાયો, સ્થાનિકોએ કર્યો બચાવ

રાજકોટમાં શુક્રવાર બપોર બાદ માત્ર 5 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરની આજી નદી બે કાંઠે વહી હતી.

Advertisment

ત્યારે શહેરના આજી નદીના મધ્યમાં આવેલ રામનાથ મહાદેવ મંદિર પાસે એક યુવક તણાઈ આવ્યો હતો. જે યુવકનો સ્થાનિકો દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.