New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/60_1504432832.jpg)
દેશનાં રાષ્ટ્રપતિ બન્યા બાદ રામનાથ કોવિંદ પ્રથમવાર ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. અને અમદાવાદ એરપોર્ટ પર કોવિંદનું સીએમ વિજય રૂપાણીએ સ્વાગત કર્યું હતુ.
ગુજરાતની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રથમ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી, અને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પીને વૃક્ષા રોપણ કર્યું હતુ.આ પ્રસંગે રામનાથ કોવિંદે આશ્રમની વિઝીટર બુકમાં સંદેશોપણ લખ્યો હતો. અને આશ્રમ દ્વારા તેઓને ચરખાની પ્રતિકૃતિ અને ગાંધીજીની આત્મકથાની ભેટ આપવામાં આવી હતી.