Top
Connect Gujarat

‘રોમિયો એન્ડ રાધિકાની’ ટીમ દ્વારા ‘સેલ્ફી વીથ બડીઝ’નો કોન્ટેસ્ટ

‘રોમિયો એન્ડ રાધિકાની’ ટીમ દ્વારા ‘સેલ્ફી વીથ બડીઝ’નો કોન્ટેસ્ટ
X

ડિરેક્ટર સિદ્ધાર્થ ત્રિવેદીની અર્બન ગુજરાતી ફિલ્મ ‘રોમિયો એન્ડ રાધિકા’ની ટીમ દ્વારા ‘સેલ્ફી વીથ બડીઝ’ નામનો કોન્ટેસ્ટ રાખવામાં આવ્યો છે. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારા ખાસ મિત્ર સાથે સેલ્ફી લઇ તેને 09825372092આ નંબર પર મોકલવાની રહેશે. એક નંબર પરથી માત્ર એક જ સેલ્ફી સ્વીકાર્ય થશે.

335c19c1-67a0-4693-8cd1-7b893daee154ઉલ્લેખનીય છે કે 25 કરોડના ખર્ચે બની રહેલી ફિલ્મ ‘રોમિયો એન્ડ રાધિકા’માં તુષાર સાધુ અને વિધિ પરીખ મુખ્ય ભૂમિકામાં છે. નાકોડા પ્રોડક્શનની આ ફિલ્મમાં શાહબાઝ ખાન, રાજ પ્રેમી અને મુશ્તાક ખાન જેવા બોલિવૂડ કલાકારો પણ જોવા મળશે. ‘રોમિયો એન્ડ રાધિકા’ જૂનમાં રિલીઝ થાય તેવી શક્યતાઓ છે.

romeo 3

Next Story
Share it