ભરૂચના વડદલા ગામ નજીકના  નેશનલ હાઇવે નં. ૮ પાસે આવેલ હોટલ બોસ્ટન પાસે બે કાર અને બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

બે કાર અને બે બાઇ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ૧ વ્યક્તિ ગંભીર ઇજાઓ પહોંચી હતી.જયારે અન્ય વ્યક્તીઓને નાની મોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.અકસ્માતના પગેલે હાઇવે ઉપરા આસપાસના સ્થાનિક તથા વહાન ચાલ્કો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. આ અકસ્માતના પગલે થોડા સમય માટે હાઇવે ઉપર ટ્રાફિક જામ થવા પામ્યો હતો. આ ઘટનાની ૧૦૮ને કરતાં ૧૦૮ એમ્બુલન્સ ઘટના સ્થળે પહોચી હતી અને ઇજાગ્રસ્ત ઇસમને એમ્બ્યુલન્સની અંદર પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફ્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ પોલીસને થતાં જા પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ તેમણે હાઇવે પરનો ટ્રાફિક યથાવત કર્યો હતો.

LEAVE A REPLY