New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/2.jpg)
તાપી જિલ્લાના વ્યારા ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી.
તાપી જિલ્લા કલેકટર એન.કે.ડામોરની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા વ્યારા ખાતે મહિલા સુરક્ષા દિનની ઉજવણીના ભાગરૂપે વિશાલ રેલી યોજવામાં આવી હતી,આ રેલીમાં જિલ્લા મહિલા પોલીસની બહેનો,શાળા કોલેજની બહેનો તેમજ સ્ટુડન્ટસ પોલીસ કેડેટસની બહેનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈ હતી.